બોટાદ-107 વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષના ઉમેદવાર ધનશ્યામભાઈ વિરાણી દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું - At This Time

બોટાદ-107 વિધાનસભા બેઠક પરથી ભાજપ પક્ષના ઉમેદવાર ધનશ્યામભાઈ વિરાણી દ્વારા ઉમેદવારી પત્ર ભર્યું


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન આગામી પહેલી તારીખના રોજ અને પાંચ તારીખના રોજ એમ બે તબક્કામાં થવાનું છે. ત્યારે બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ ૧૦૬-ગઢડા તથા ૧૦૭-બોટાદ વિધાનસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી પ્રથમ તબક્કામાં યોજાનાર છે. ત્યારે બોટાદ (107) ભાજપ પક્ષના ઉમેદવાર ધનશ્યામભાઈ વિરાણી દ્વારા ઉમેદવારી પત્ર ભરાયું સાથે કાર્યકર્તાઓ અને લોકો મોટી સંખ્યામાં ભવ્ય રેલી સાથે પાળીયાદ રોડ પર આવેલ તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.