વડનગર તાલુકા ની કહીપુર પ્રાથમિક શાળા માં વિજ્ઞાન દિવસ ની ધામધૂમથી ઊજવણી - At This Time

વડનગર તાલુકા ની કહીપુર પ્રાથમિક શાળા માં વિજ્ઞાન દિવસ ની ધામધૂમથી ઊજવણી


વડનગર તાલુકા ની કહીપુર પ્રાથમિક શાળા માં વિજ્ઞાન મેળો ધામધૂમથી ઉજવ્યો

વડનગર પી એમ શ્રી કહીપુર પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન દિવસ અંતર્ગત શાળા ના ઉત્સાહી બાળ વૈજ્ઞાનિકો દવારા ઉજવણી કરવામા આવી
દિનેશભાઇ પટેલ બીઆરસી અનીલભાઇ સંઘવી આચાર્ય
તેમજ દિપકભાઈ રાવલ સીઆરસી તેમજ આજે બાજુ ની શાળા ના બાળકો તેમજ શિક્ષકો પ્રદર્શન જોવા ઉમટી પડ્યા હતા .પ્રદર્શન મા સ્વ.નિર્મિત પચ્ચીસ જેટલી અવનવી કૃતી ઓ રજુ કરી ને ખુબજ ઉત્સાહ થી પ્રદર્શન રજુ કર્યુ હતુ .અત્રે ઉલ્લેખનિય છેકે આ શાળા રાજ્ય લેવલે pmશ્રી પ્રોજેક્ટ મા પસંદ થયેલ હોય અહીયા ઘણીવાર અવનવા પ્રોગ્રામ અને પસંગો ઉજવણી કરવા આવે છે .અને કહીપુર ગામ તેમજ વડનગર તાલુકા નુ નામ રોશન કરેલ છે . વિજ્ઞાન પ્રદર્શન મા ભાગ લીધેલ દરેક બાળક ને પ્રમાણપત્ર તેમજ ઇનામ શાળા તરફથી આપવામા આવ્યુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.