રાજકોટ શહેર ફોર વ્હીલ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી LCB ટીમ. રાજકોટ શહેર ફોર વ્હીલ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી LCB ટીમ. - At This Time

રાજકોટ શહેર ફોર વ્હીલ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી LCB ટીમ. રાજકોટ શહેર ફોર વ્હીલ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી LCB ટીમ.

રાજકોટ શહેર ફોર વ્હીલ કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી LCB ટીમ.

રાજકોટ શહેર તા.૨૨/૫/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર દારૂ/જુગારની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે PSI બી.વી.બોરીસાગર LCB ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મનરૂપગીરી ગૌસ્વામી, હિતેષભાઈ પરમાર, સત્યજીતસિંહ જાડેજા નાઓની બાતમી આધારે કુવાડવા રોડ પો.સ્ટે. વિસ્તારના નવાગામ ન્યુ શંકર ટ્રાન્સપોર્ટ વાળી શેરી જાહેરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ. સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ કાર રજી નં-GJ-03-NF-3352 નો ચાલક તથા તપાસમા ખુલે તે કુલ મુદામાલ રૂ.૪,૪૩,૨૦૦ નો કબ્જે કરેલ હોય.

રિપોર્ટ .દિલીપ પરમાર રાજકોટ.

7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.