નાગનેશ બ્રાન્ચ ના પોસ્ટ માસ્તરે 4.80 લાખની સરકારી નાણાની ઉચાપત કરી
રાણપુર તાલુકાના નાગનેશ ગામે આવેલી પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર પોતાના કાર્યકાળ દરમિયાન ખાતેદારોના પૈસા ખાતામાં જમા કરાવવાના બદલે અંગત ઉપયોગમાં લઇ રૂપિયા 4.80 લાખની સરકારી નાણાંની ઉચાપત કરતા સુરેન્દ્રનગર ડિવિઝનના સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર એ પોસ્ટ માસ્ટર સામે રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
બનાવની જાણ વા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર ડિવિઝન લીમડી સબ ડિવિઝન ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ બચુભાઈ રાણપુર પોલીસ મથકમાં નાગનેશ બ્રાન્ચ ના પોસ્ટ માસ્તર પ્રવીણભાઈ કમાભાઈ મેણીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે નાગનેશ બ્રાન્ચમાં પોતાની ફરજ કાર દરમિયાન 15/ 5 /2018 થી તારીખ 16 /7 /2024 દરમિયાન તેઓએ પોતાની જે પૈસા તમને મળેલ જે પોસ્ટ ખાતામાં નિયમો અનુસાર જે તે દિવસે બ્રાન્ચ ઓફિસમાં જમા લઈ સરકારી ખાતે પૈસા જમા કરાવવાના બદલે પોતાના અંગત ઉપયોગમાં વાપરી જવા કરાવ્યા ન હતા યુક્ત ફરિયાદ અનુસંધાને રાણપુર પોલીસે આઇપીસી એક્ટ 409 405 468 471 મુજબ ગુનો દાખલ કે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી
9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે
