જસદણ વિંછીયા તળપદા કોળી સમાજ આયોજીત 1751 તેજસ્વી તારલાઓનો દિવ્ય અને ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો - At This Time

જસદણ વિંછીયા તળપદા કોળી સમાજ આયોજીત 1751 તેજસ્વી તારલાઓનો દિવ્ય અને ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


જસદણ વિંછીયા તળપદા કોળી સમાજ આયોજીત 1751 તેજસ્વી તારલાઓનો દિવ્ય અને ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ અમરાપુર સંકુલ ખાતે યોજાયો,જસદણ વિંછીયાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સમારોહમાં બોટાદ ભજનાંનંદ આશ્રમના મહંત આત્માનંદ સરસ્વતી તેમજ સતરંગ જગ્યાના મહંત હરિરામબાપાએ હાજર રહી આશિર્વચન પાઠવ્યા હતા,અને તેજસ્વી તારલાઓને સન્માનીત કર્યા હતા વિદ્યાર્થીઓ શિક્ષિત સાથે દીક્ષિત બને સારા સુ સમાજનું નિર્માણ થાય યુવાનો વ્યસનની માયાઝાળ માંથી બહાર આવે તેવો સંદેશો આપી ઉજ્વળ ભવિષ્યની શુભકામનાઓ સમારોહમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો વાલીઓ સમાજના શ્રેષ્ઠીઓ કોળી સમાજના દરેક ડિપાર્ટમેન્ટમા ફરજ બજાવતા કર્મચારીઓ સરપંચશ્રીઓ ડોક્ટરો વકીલો પ્રોફેસરો કલાકારો અમરાપુર સંકુલના શિક્ષકશ્રીઓ તેમજ સમજ અગ્રણીઓ પૂર્વં ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા ભુપતભાઈ ડાભી એડવોકેટ કાંતિભાઈ, વાઘજીભાઈ મેવાસીયા સુરેશભાઈ ધરજીયા આંબાભાઈ ઓળકીયા રવજીભાઈ માલકિયા મથુરભાઈ ધોરીયા નાગરભાઈ જીડીયા ઓઘડભાઈ કાલીયા આકાશભાઈ સરવૈયા પ્રભાતભાઈ યાદવ પ્રકાશભાઈ સાંકળીયા અરવિંદભાઈ ધરજીયા રમેશભાઈ બાવળીયા બોટાદ જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી ધીરૂભાઇ બાવળીયા ભીખાભાઇ રાઠૉડ માવજીભાઈ મકવાણા ધીરૂભાઇ ઓળકીયા હાસ્ય કલાકાર અંબારામભાઈ દુમાદિયા નટુભાઈ ચાવડા દયાબૅન અણિયાળીયા નીતાબેન મેર હર્ષાબેન મેર નીરાતબૅન ધોરીયા નયનાબૅન સરવૈયા દક્ષાબૅન બાવળીયા ઈશ્વરભાઈ ભરાડીયા જીજ્ઞાશાબૅન મેર સવિતાબેન વાસાણી નીતિનભાઈ રાઠોડ ગોવિંદભાઇ બાવળીયા શિક્ષણવિદ ખોડાભાઈ ખસીયા રવજીભાઈ સરવૈયાં તેમજ જસદણ વિંછીયા તાલુકાના તમામ સમાજ અગ્રણીઓ હાજર રહી પ્રસંગને શોભાવ્યો હતો સમારોહમા હાજર રહી યોગદાન આપનાર તમામ દાતાશ્રીઓનો આ તકે વિનોદભાઈ વાલાણીએ આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.