ઉમરાળાના ધોળાવિશી ગામના 80 વર્ષીય પેરેલીસિસ દર્દીએ મતદાન મથકે જઇ મતદાન કરી મક્કમતા દાખવી
ઉમરાળા તાલુકાના ધોળવિશી ગામના 80 વર્ષના પેરેલીસિસ ના દર્દીએ જાતે મતદાન મથકે જઇ મતદાન કરીને મક્કમતા દાખવી છે ઉમરાળા તાલુકાના ધોળાવિશી ગામના 80 વર્ષ ના વયોવૃદ્ધ ચીમનભાઈ વાઘેલાએ ધોળા જંકશનમાં કેન્દ્રવર્તી શાળામાં શારીરિક તકલીફ હોવા છતાં રાષ્ટ્રહિતમાં પોતાનો કીમતી મતનો ઉપયોગ કરી મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી અને લોકોને મતદાન કરવાની પ્રેરણા આપી હતી
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.