બોટાદ ખોજાવાડી મદીના મસ્જીદની બાજુમા બંધ મકાના તાળા તોડી સોનાની બુટ્ટી તથા રોકડની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ - At This Time

બોટાદ ખોજાવાડી મદીના મસ્જીદની બાજુમા બંધ મકાના તાળા તોડી સોનાની બુટ્ટી તથા રોકડની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ


બોટાદ ખોજાવાડી મદીના મસ્જીદની બાજુમા બંધ મકાના તાળા તોડી સોનાની બુટ્ટી તથા રોકડની ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ એસ.આર.ખરાડી સાહેબ નાઓની સુચનાથી તાજેતરમા બોટાદ જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને પો.ઈન્સ.સાહેબ દ્વારા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા PSI વાય.એ.ઝાલા તથા PC જયપાલસિંહ ચુડાસમા દ્વારા ફરીયાદી તથા ઘરના સભ્યોની પુછપરછ કરતા ફરીયાદીના પતીના મીત્ર જે ઘરે આવતા જતા હોય અને ફરીયાદી તથા ઘરના સભ્યો ભડીયાદપીરના ઉર્ષમાજવાના હોય જે અંગે અગાઉ આ કામના આરોપી ઘરની રેકી કરતા હોય તેવી શંકા હોય જેથી શકદાર વ્યક્તીની યુક્તી-પ્રયુક્તીથી પૂછ-પરછ કરતા મજકુર આરોપી પોતે જણાવતોહોયકેપોતે તા-૨૧ ના રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ સદરહુ બંધ મકાનના નકુચા તોડી અંદર પ્રવેશ કરી તેજોરીનો લોક ખોલી તિજોરીમાં રહેલ રોકડ રકમ તથા સોના બુટ્ટીની ચોરી કરેલ જે ચોરીની રકમ પોતાના રહેણાંક મકાને સંતાડેલ હોય જે આરોપીને સાથે રાખી ચોરીમાં ગયેલ સોનાની બુટ્ટી કી.રૂ.૨૫૦૦૦/- તથા રોકડ રૂ.૧,૩૫,૦૦૦/- મળી ચોરીમા ગયેલ કુલ મુદ્દામાલ કી.રૂ.૧,૬૦,૦૦૦/- ની રકમની ચોરી ગણતરીના કલાકોમાં રીકવર કરી આરોપી મુસ્તાકભાઇ ઉસ્માનભાઇ વારૈયા રહે-બોટાદ ખસ રોડ શંકરપરામા,પેલી શેરી તા.જી.બોટાદ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી બોટાદ ટાઉન પોલીસ ટીમે સફળ કામગીરી કરેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.