માળીયા હાટીના પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ મોબાઈલ મૂળ માલિક અને ગોતી પરત કર્યા
માળીયા હાટીના પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ત્રણ મોબાઈલ મૂળ માલિક અને ગોતી પરત કર્યા
પોલીસ પ્રજાનો મિત્ર છે એ મુજબ ceir પોર્ટલ અંતર્ગત ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢી મૂળ માલિકોને અર્પણ કરવામાં આવ્યા
આ તકે માળીયા હાટીના પીઆઈ સલમા સુમરા તથા સ્ટાફ દ્વારા ru ૫૬૯૫૫/- ની કિંમત ના મોબાઈલ ફોન મૂળ માલિકો ને કરાયા સુપ્રત
રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે