શ્રી પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, નું મોમેન્ટો તથા સાલ તથા સન્માન પુષ્પથી સન્માન કરવામાં આવ્યું - At This Time

શ્રી પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, નું મોમેન્ટો તથા સાલ તથા સન્માન પુષ્પથી સન્માન કરવામાં આવ્યું


શ્રી પુરુષાર્થ યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, નું મોમેન્ટો તથા સાલ તથા સન્માન પુષ્પથી સન્માન કરવામાં આવ્યું તેમજ ઉદયભાઈના હસ્તે દિવ્યાંગ દીકરીઓની એકરંગ સંસ્થા,દિવ્યાંગ બાળકો ની હિના ફાઉન્ડેશન, બ્રહ્માકુમારીઝ સંસ્થા તેમજ સામાજિક સંસ્થાઓ અને સંસ્થાના દાતાશ્રીઓ ને સન્માનિત કરવામાં આવ્યા..આ પ્રસંગે શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, બ્રહ્માકુમારી રેખાદીદી, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, દાતાશ્રી રમેશભાઈ ચૌહાણ, અનિલભાઈ તળાવિયા, દિલીપભાઈ ગોસ્વામી, ધીરુભાઈ ડોડીયા, માંડણભાઈ માલધારી તથા કોર્પોરેટર શ્રી મતિ મંજુબેન કુગસિયા તથા શ્રીમતી કંકુબેન ઉંઘરેજા તેમજ વિશાળ સંખ્યમાં વિવિધ સમાજના આગેવાનો તથા આમન્ત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.