દિગ્વિજય દિવસ નિમિત્તે માળિયા હાટીના તાલુકાના વડીયા (ગીર) ગામે યોજાયો - At This Time

દિગ્વિજય દિવસ નિમિત્તે માળિયા હાટીના તાલુકાના વડીયા (ગીર) ગામે યોજાયો


દિગ્વિજય દિવસ નિમિત્તે માળિયા હાટીના તાલુકાના વડીયા (ગીર) ગામે શ્રી વીર શહીદ હરેન્દ્રગીરી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે દિગ્વિજય દિવસ ની ઉજવણી કરવામાં આવી અને સ્કૂલ ના 10 જેટલા વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને આ તકે વિદ્યાલય ના પ્રમુખશ્રી માનસિંહભાઈ સીસોદીયા ,શિક્ષકશ્રિઓ અનુપસિંહ સિસોદીયા ,રામસાહેબ, અસ્મિતાબેન, હીનાબહેન અને લલિતભાઈ ડાભી, ઉપસ્થિત રહેલ

આ તકે વકૃત્વ સ્પર્ધામાં ૧)પટાટ અશિતીબેન હરદાસભાઇ (ધોરણ 11)
૨) બુડા ધર્મિષ્ઠાબેન વાજસુરભાઈ (ધોરણ 11)
૩)જાદવ કશીશબેન જયેશભાઈ (ધોરણ 12) આમ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ વિધાર્થીઓ ને પ્રોત્સાહિત રૂપે નોટ અને પેન આપવામાં આવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.