*હિંમતનગર શહેરમાં કોંગ્રેસ ના 8 વચન સાથે “કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર “
*હિંમતનગર શહેરમાં કોંગ્રેસ ના 8 વચન સાથે "કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર " ને જન જન સુધી પોહચાડી જનસંપર્ક અભિયાન થકી કોંગ્રેસની વિચારધારા થકી જ "જનતાની સરકાર" એટલે કોંગ્રેસની સરકાર બને અને મોંઘવારી ,બેરોજગારી ,કથળતી શિક્ષણ વ્યવસ્થા, ડ્રગ્સ જેવી ગંભીર સમસ્યાઓમાંથી મુક્તિ માટેનો જનતાનો જન આક્રોશ ભાજપ સરકાર વિરોધી જોવા મળ્યો. જેમાં હિંમતનગર શહેર પ્રમુખ પ્રિયવદન પટેલ, તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ ઝાલા, લાલસિંહ પરમાર , વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ , મહિલા પ્રમુખ જ્યોતિબેન દવે,ઇસ્વરભાઇ દેસાઈ, કાન્તિભાઈ ગામેટી,મુદ્દાસર વિજાપુરા,ભાવિન પટેલ,સંજય વાઘેલા,કુમાર ભાટ સમેત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.