એમએસડબ્લ્યુ કોલેજમાં સેમિનાર યોજવામા આવ્યો
વિધાનગરી સ્થિત મહિલા સ્વાવલંબન વિષય અંતર્ગત હિંમતનગરના પારૂલબા એમએસડબ્લ્યુ કોલેજમાં મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી એલઆઈસી વિષય પર તાજેતરમાં સેમિનારનું આયોજન કરાયું હતુ. જેમાં વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. જેમાં એલઆઈસીના ઓફિસર રાહુલ સેન દ્વારા વિમા પોલીસીની જાણકારી રજૂ કરાઈ હતી.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે
