જનતા ની સેવા માં જનતાના દરવાજે.... ધારાસભ્ય નુ ઉમદા કાર્ય - At This Time

જનતા ની સેવા માં જનતાના દરવાજે…. ધારાસભ્ય નુ ઉમદા કાર્ય


જનતા ની સેવા માં જનતાના દરવાજે.... ધારાસભ્ય નુ ઉમદા કાર્ય આજ રોજ જામનગરન મહાનગર પાલિકાની વોર્ડ નંબર 16 માં ધારાસભ્ય દિવ્યશભાઈ અકબરી દ્વારા લોક દરબાર યોજવા માં આવ્યો છે વધુ અને વધુ લોકો ના પ્રશ્નો નુ નિરાકરણ આવે એવા પ્રયાસો કરવા માં આવશે.


9662246157
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image