વડનગર ગણેશવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરનું ગંદા પાણીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહી છે.
વડનગર ગણેશવાસ વિસ્તારમાં ખુલ્લી ગટરનું ગંદા પાણીથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી રહી છે.
વડનગર ગણેશવાસ વિસ્તારમાં ખુલ્લી ગટર નું ગંદાપાણી નો નિકાલ છેલ્લા કેટલા સમય થી આ સમસ્યા દૂર નથી થતી અને ત્યાં ના રહીશો આ ખુલ્લી ગટર ના કારણ કે ગંદુપાણી નું તળાવ બની ગયું છે. તેના લીધે પશુ ઓ ત્યાં ના રહીશો બાળકો ને મેલેરિયા ડેંગ્યૂ ટાઈફોઈડ કમળો જેવા ભંયકર રોગચાળો ફેલાય તેવી દહેશત છે. આમ જોવા જઈએ તો સ્વચ્છતા ની વેબસાઇટ માં ખુલ્લી ગટર તથા ગટર નું ગંદુપાણી તળાવ નાં ફોટો ગ્રાફ મોકલી આપેલા હોવ છતાં આ ખુલ્લી ગટર પાણી નો નિકાલ કરવા માં આવ્યો નથી આ ખુલ્લી ગટર ગંદા પાણી થી તળાવ પણ બની ગયું આ વિસ્તારના પૂર્વ નગરસેવક તથા નવ નિયુક્ત નગર સેવકે નગરપાલિકા માં રજૂઆત કરવા છતાં આ ખુલ્લી ગટર ધ્યાન લેવા મા આવી નથી ગણેશવાસ વિસ્તારમાં ધર્મિક મંદિર આવેલા છે. તેમાં ધાર્મિક પ્રજાજનો દર્શન કરવા આવતા ભંયકર રોગચાળો થાય તેવો ફફડાટ પણ જોવા મળે છે.અને સામે જ ખુલ્લી ગટર જોવા મળી છે.
આ વિસ્તારમાં પ્રજાજનો માંગ એ છે ખુલ્લી ગટર ની જગ્યાએ અંડર ગ્રાઉન્ડ ગટર થાય તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે. આ ખુલ્લી ગટર રહીશો ના વિસ્તાર માં બંધ થઈ ગઈ છે. તો આ ખુલ્લી ગટર ના ગંદા પાણી નિકાલ ક ઈ જગ્યાએ કરવામાં આવ્યો છે. ગુજરાતી માં કહેવત અને પુસ્તક માં લખેલું છે કે ગાંધીજી ના ત્રણ વાંદરાઓ જેવી હાલત વડનગર નગરપાલિકા તંત્ર માં એવી પરિસ્થિતિ જોવા મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
