પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બરવાળા સેવા કેન્દ્ર પર પરમાત્મા શિવ અવતરણ નિમિત્તે સેવા કેન્દ્ર પર શિવ ધ્વજ લહેરાવવામાં આવ્યો
ત્યારબાદ બાર જ્યોતિર્લિંગ શિવ દર્શન આધ્યાત્મિક મેળાનું આયોજન કરવામાં આવેલુ હતું બરવાળા ના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય દ્વારા મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો દિવસ દરમિયાન બરવાળા ના ધર્મ પ્રેમી આત્માઓએ મેળા નો લાભ લીધો. આધ્યાત્મિક ચિત્ર પ્રદર્શન દ્વારા પરમાત્માનું સત્ય પરિચય પ્રાપ્ત કર્યો વર્તમાન સમયની અંદર દરેક માનવ દુઃખી અશાંત તણાવ ની અંદર જીવી રહયો છે તો આવા સમયે બ્રહ્માકુમારીઝ દ્વારા મેડીટેશન દ્વારા જીવનની અંદર શાંતિની અનુભૂતિ કરી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
