પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી ડૉ. હિરલ દેસાઈ બન્યા માનવતાની મિશાલ. - At This Time

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી ડૉ. હિરલ દેસાઈ બન્યા માનવતાની મિશાલ.


દાહોદ : દાહોદમાં ઝાયડસ હોસ્પિટલ ખાતે બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ તબીબી ડૉ. હિરલ દેસાઈ દ્વારા તેમના જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ખાયા ફળીયાની કમીલા સંજય માવી સગર્ભા માતાને HB 5% થતા આગળ બે બોટલની વ્યવસ્થા કરી આપી હતી.

ઉપરાંત ડો. હિરલ દેસાઈએ જાતે જ બ્લડ ડોનેટ કરીને એક સગર્ભા માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દાહોદ દ્વારા ડૉ. હીરલ દેસાઈને તેમની ઉદારતા તેમજ તેમની ફરજ નિષ્ઠાને બિરદાવતા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image