જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


તારીખ 12/02/2024 ને સોમવારે ના રોજ લાઈન કામ હોવાથીના ૧૧ કેવી ખેતીવાડી ફીડર વિસ્તાર માં સવારે સમય 08.30 થી સાંજે 6.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે વિરનગર એજી ફીડર ખેતીવાડી વિસ્તાર - આટકોટ ગામની ખેતીવાડી અને કે ડી પી હોસ્પીટલ ની પાછળ ખેતીવાડી વિસ્તાર બંધ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.