વડનગર મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય સમાજ એ પુરુષોત્તમ રૂપાલા વાણી વિલાસ ટિપ્પણી વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું - At This Time

વડનગર મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય સમાજ એ પુરુષોત્તમ રૂપાલા વાણી વિલાસ ટિપ્પણી વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું


વડનગર મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય સમાજ એ પુરુષોત્તમ રૂપાલા વાણી વિલાસ ટિપ્પણી વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું

પુરુષોત્તમ રૂપાલા અપાજનક શબ્દ ક્ષત્રિય સમાજ વડનગર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

વડનગર મામલતદાર કચેરી ખાતે પુરૂષોત્તમ રૂપાલા ની અભદ્ર વાણી વિલાસ ટિપ્પણી નિમિત્તે આવેદનપત્ર આપ્યું

ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર પુરષોતમ રૂપાલાની અભદ્ર વાણી વિલાસ ટિપ્પણી સામે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમા ક્ષત્રિય દરબાર સમાજ દ્વારા મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપી પુરષોતમ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી
પુરુષોત્તમ રૂપાલા ભાષણ આપતી વખતે જીભ લપસી જવાથી રાજપૂત મહિલાઓ ને અપમાનજનક શબ્દ પ્રયોગ કરવા થી. તે નિમિત્તે વડનગર ખાતે ક્ષત્રિય સમાજ ના આગેવાનો પુરુષોત્તમ રૂપાલા ભાષણ ના વિરુદ્ધ માં ભાજપ ની ટીકીટ ના આપવા બદલ વડનગર તોરણીયા વડ થી લઈને મામલતદાર કચેરી ખાતે રેલી યોજી ને આવેદનપત્ર આપી ને વિરોધ પ્રદર્શન કર્યો હતું વડનગર શહેર તથા તાલુકાના અગ્રણીઓ હાજર રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.