રહેવાસીઓ ની માંગ: પ્રાંતિજના સલાલ પંથકમાં ખુલ્લા વીજ બોક્સથી અકસ્માતનો ભય, વેલા હટાવો - At This Time

રહેવાસીઓ ની માંગ: પ્રાંતિજના સલાલ પંથકમાં ખુલ્લા વીજ બોક્સથી અકસ્માતનો ભય, વેલા હટાવો


વીજ ના થાંભલા પર વેલા દૂર કરી DP બોક્સનું મરામત કરવા રહેવાસીઓ ની માંગ પ્રાંતિજના સલાલ માં વીજ DP ના ખુલ્લા બોક્સ તેમજ વીજ ના થાંભલા ઉપર વીંટાયેલા વેલાથી અકસ્માતનો ભય લોકોને સતાવી રહ્યો છે. જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે ખુલ્લા DP બોક્સ પર વેલા લાગેલા હોઇ પસાર થતાં લોકો સહિતને અકસ્માતનો ભય સતાવી રહ્યો હોવાથી વેલા દૂર કરી બોક્સનું મરામત કરવા માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.