**ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટ ને રદ્દ કરવાની માંગ સાથે ઝાલોદ પ્રાંત અધિકારીને આપ- કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યુ **
ઝાલોદ
ઝાલોદ તાલુકામાં ડોમેસ્ટિક એરપોર્ટ ને રદ કરવાની માંગ સાથે ઝાલોદ પ્રાત અધિકારી કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
ઝાલોદમા કોગ્રેસ અને આપ પાર્ટી દ્વારા ઝાલોદ પ્રાંત ઓફિસરને ઝાલોદના ગરીબ ખેડૂતોની જમીનો છીનવી ડોમેસ્ટિક એરપોર્ટ બનાવાનું હોવાનું સામે આવતા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ રદ કરવાની માગણી સાથે ઝાલોદ પ્રાત અધિકારી આવેદનપત્ર આપવામાં આવ્યું
ઝાલોદ ના ખેડૂતો ની જમીન છીનવાઈ રહી છે તેવી ખેડૂતો ની રજૂઆત ને લઇને ઝાલોદ પ્રાત કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ ના આગેવાનો ખેડૂતો ની માંગણીઓને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઝાલોદ ના સ્થાનિક ખેડૂતો દ્વારા આમ પણ કહેવામાં આવે છે કે હમારી એવી જ રીતે જમીન જતી રહેશે તો હમારી પાસે અને હમારા બાળકો પાસે ખાવા માટે અનાજ પણ નહિ રહે જેથી હમારા વિસ્તારમાં વિકાસ નથી જોઈતા વિકાસના નામે ખેડૂતો ની જમીન છીનવાઈ રહી છે તેવું ખેડૂતો દ્વારા કહેવામાં આવે છે જેના સંદર્ભમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ડોમેસ્ટિક એરપોર્ટ રદ કરવાની માંગ સાથે ઝાલોદ પ્રાત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.