મહુવા માર્કેટિંગ યાર્ડ પાછળ ખોડીયાર નગરમાં રહેતા કોકીલાબેન મુન્નાભાઈ પરમાર ના ઘરે બાતમી હકીકત મુજબ રેડ દરમિયાન દેશી દારૂ ના મુદ્દા માલ સહિત પકડી પડતી મહુવા ટાઉન પોલીસ - At This Time

મહુવા માર્કેટિંગ યાર્ડ પાછળ ખોડીયાર નગરમાં રહેતા કોકીલાબેન મુન્નાભાઈ પરમાર ના ઘરે બાતમી હકીકત મુજબ રેડ દરમિયાન દેશી દારૂ ના મુદ્દા માલ સહિત પકડી પડતી મહુવા ટાઉન પોલીસ


મહુવા માર્કેટિંગ યાર્ડ પાછળ ખોડીયાર નગરમાં રહેતા કોકીલાબેન મુન્નાભાઈ પરમાર ના ઘરે બાતમી હકીકત મુજબ રેડ દરમિયાન દેશી દારૂ ના મુદ્દા માલ સહિત પકડી પડતી મહુવા ટાઉન પોલીસ

મહુવા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પો.ઈન્સ.સા.ની સુચનાથી કલાક. ૧૧/૪૫ વાગ્યાથી પ્રોહી/જુગાર અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા કલાક ૧૨/૦૦ વાગ્યે મહુવા આરામગ્રુહ પાસે પહોંચતા બાતમી હકીકત મળેલ કે અહીં મહુવા માર્કેટીંગ યાર્ડની પાછળ ખોડીયાર નગર દે.પુ વાસમાં રહેતી કોકીલાબેન વા/ઓ મુન્નાભાઈ પરમાર નાઓ પોતાના રહેણાંકી મકાનમાં દેશી દારૂ રાખી વેચાણ કરે છે જેથી તમોએ રસ્તે જતા બે શહદારી પંચો નં(૧) મુસ્તુફાભાઇ મહમદભાઇ ચૌહાણ ઉ.વ.૩૨ પંધો, મજુરી રહે. જુ ના એસ.ટી. વર્કશોપ મહુવા જી.ભાવનગર તથા નં(૨)રસુલભાઈ ખાનભાઈ કુરેશી ઉ.વ.૫૫ ધંધો, મજુરી રહે,જુના એસ. ટી. વર્કશોપ મહુવા જી.ભાવનગર વાળાને બોલાવી હકીકત અંગે સમજ કરી સાથે રાખી કલાક ૧૨/૧૦ વાગ્યે હકીકત વા ળી જગ્યાએ રેઇડ કરતા સદરહુ રહેણાંકી મકાને એક સ્ત્રી ઇસમ હાજર મળી આવેલ હોય જેનુ પંચો રૂબરૂ નામઠામ પુછ તા પોતે પોતાનુ નામ કોકીલાબેન વા/ઓ મુન્નાભાઈ પરમાર ઉ.વ.૩૦ ધંધો. ઘરકામ રહે. માર્કેટીંગ યાર્ડ પાછળ ખોડીયારન ગર મહુવા મુળ રહે. દાદાની વાવ શિહોર જી.ભાવનગર વાળી હોવાનુ જણાવેલ સદરહુ બહેનને રેઇડ અંગે સમજ કરી સા થે રાખી તેના રહેણાંક મકાનની જડતી તપાસ કરતા મકાનની ઓસરીના ખુણામાથી એક કંતાનની ઘેલી મળેલ જે ઘેલી ખોલી ચેક કરતા થેલીમા પ્લાસ્ટીકની નાની-નાની કોથળીઓ નંગ-૧૫ જોવામાં આવેલ જે તમામ પ્લાસ્ટીકની કોથળીઓ મા પારદર્શક પ્રવાહી ભરેલ હોય, જે દરેક પ્લાસ્ટીકની કોથળીઓ ની ગાઠો ખોલી પંચોથી સુધી સુધાડી ખાત્રી કરતા તેમાં દેશી પીવાનો દારૂની ખાટી તીવ્ર વાસ આવતી હોય જેથી મળી આવેલ દરેક પ્લાસ્ટીકની કોથળીઓમાં આશરે ૨૦૦૪૨૦૦ મી.લી. દેશી દારૂ ભરેલ હોય જે પ્લાસ્ટીકની કોથળીઓ નંગ-૧૫ દેશી દારૂ લીટર-૦૩ છે જે દરેક પ્લાસ્ટીકની કોચળીઓ માંથી થોડો થોડો દારૂ એક કાચની સેમ્પલ બોટલમાં આશરે ૨૦૦ એમ.એલ જેટલો ભરી લઇ પો.ઇન્સ મહુવાનું લાખથી સીલ કરી કિ.રૂ.૦૦/૦૦ ગણી તપાસ અર્થે કબ્જે કરી બાકીનો દારૂ લીટર-૦૩ જેમનો તેમ કંતાનની થેલીમાં રહેવા દઇ કિ .રૂ.૬૦૦/- નો ગણી પો.ઇન્સ મહુવાનું લાખ દોરાથી સિલ કરી પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image