બોટાદના ગઢડા પોલીસે 5 મહિના પહેલા સગીરાને ભગાડી અપહરણ કરી ભાગતા ફરતા આરોપીની કરી ધરપકડ - At This Time

બોટાદના ગઢડા પોલીસે 5 મહિના પહેલા સગીરાને ભગાડી અપહરણ કરી ભાગતા ફરતા આરોપીની કરી ધરપકડ


બોટાદના ગઢડા પોલીસે 5 મહિના પહેલા સગીરાને ભગાડી અપહરણ કરી ભાગતા ફરતા આરોપીની કરી ધરપકડ

બોટાદના જિલ્લાનાં ગઢડા તાલુકામાં પાંચ મહિના પહેલા ગઢડા પંથકમાંથી એક સગીરાને લલચાવી ફોસ લાવીને ભગાડી ગયેલ જે અનુસંધાને સગીરાના પિતાએ ગઢડા પોલીસ મથકે સગીરાનુ અપહરણ કરનાર શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવેલ જે અપરાહણ કરનાર સક્ષની ગઢડા પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમારે તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા કે એફ બળોલીયા દ્વારા જિલ્લામા ગુમ થયેલા અપરણ કરાયેલ બાળકો તેમજ પોસ્કો હેઠળ ભોગ બનના સગીરાઓને તાત્કાલિક શોધી કાઢવાની સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને ગઢડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી એલ સાકરીયા દ્વારા ગઢડા પંથકમાંથી પાંચ મહિના પહેલા દહેગામના હિતેનભાઈ ઉર્ફે કમલેશભાઈ શીવાભાઈ રાઠોડ એક સગીરાને લલચાવી ફોસલાવી અને લગ્નની લાલચ આપી અપરણ કરેલ જે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ જે સક્ષ છેલ્લા પાંચ મહિનાથી ભાગતો ફરતો હતો ત્યારે ગઢડા પોલીસે આ શખ્સને પકડવા અલગ અલગ ટીમો બનાવી શોર્ટકોલ હાથ ધરતા પોલીસે સગીરાના અપરાહણ કતા શખ્સ ધડપક્ડ કરેલ અને ભોગ બનનાર સગીરાને મુક્ત કરાવી હતી.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.