કરમસદ મેડિકલ કોલેજની મેસમાં છાત્રોને જીવાતોવાળું ભોજન પીરસાતા ભારે રોષ - At This Time

કરમસદ મેડિકલ કોલેજની મેસમાં છાત્રોને જીવાતોવાળું ભોજન પીરસાતા ભારે રોષ


આણંદ પાસે આવેલી કરમસદ સ્થિત ભાઈકાકા વિશ્વવિદ્યાલય સંચાલિત પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્ટેલની મેસમાં પીરસવામાં આવતા ભોજનમાં અવાર-નવાર જીવાતો મળી આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. કેટલાંય વિદ્યાર્થીઓએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. પરંતુ કોલેજ કે પછી હોસ્ટેલના સત્તાધીશોના પેટનું પાણી હાલ્યું નથી. કરસમદ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે પૈકી બહારગામથી અભ્યાસ કરતાં 400થી વધુ વિદ્યાર્થીઓ કોલેજની હોસ્ટેલમાં અભ્યાસ કરે છે

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.