ઉપલેટા વોર્ડ નંબર છ ના નગર સેવક દંપતી દ્વારા પોતાના સ્વ ખર્ચે ૨૨૧ વૃદ્ધોને આગામી ૧૭ માર્ચના રોજ હરિદ્વાર અને ઋષિકેશની જાત્રા કરાવી વડીલો પ્રત્યેનું ઋણ અદા કરશે
વોર્ડ નંબર ૬ પુર્વ નગરસેવક મનોજભાઈ તેમજ તેમના પત્ની વર્તમાન નગરસેવક લાખીબેન નંદાણીયા કરાવશે યાત્રા (આશિષ લાલકિયા દ્વારા) ઉપલેટા તા.
Read more