*ઝાલોદ પાલિકામા ૧૭ ઉમેદવારોનો સહિત બે તાલુકા બેઠક સાથે ભાજપાનો ભવ્ય વિજય **
**ઝાલોદ પાલિકામા ભાજપના ૧૭ ઉમેદવારોનો ભવ્ય વિજય **
ઝાલોદ નગર પાલિકાની સામાન્ય ચુંટણીમા ભાજપનો ભવ્ય વિજય થયો હતો..
તે બદલ ઝાલોદ શહેર પ્રમુખ મયુર પંચાલે આ જીત બદલ મતદારો તેમજ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો તે સાથે નગરનો ચોક્કસ વિકાસ થશે તેવી આશાઓ વ્યક્ત કરી હતી તો બીજી તરફ ૧૧ જેટલા અપક્ષ ઉમેદવારોએ પણ જીત હાસિલ કરી મેદાન માર્યુ હતુ....ત્યારે આ ચુંટણીમા આપ- કોંગ્રેસનુ ખાતુ પણ ના ખુલતા આખરે ભાજપનો વિજય થયો.તે સિવાય દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના ધાવડીયા તા.સીટ અને કારઠ તા.સીટના ભારતીય જનતા પાર્ટી ના જંગી બહુમતીથી વિજેતા હાસિલ કરી હતી ત્યારે આ સમગ્ર જીત પાછળ વિકાસનો તેમજ ધારાસભ્ય મહેશભાઇ ભુરિયા સાંસદ જશંવતસિહ ભાભોર તેમજ ભાજપાના પદાધિકારીઓની કાર્યકર્તાઓની જાહેર સભાઓ અને ઘરે ઘરે સુધી પહોંચીને સરકારની વિવિધ યોજનાઓ થકી જીત પ્રાપ્ત થઈ...
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
