વડોદરામાં મહિલાઓની દારૂ પાર્ટી. - At This Time

વડોદરામાં મહિલાઓની દારૂ પાર્ટી.


આજરોજના શહેરના હરણી વિસ્તારમાં આવેલા અભિષેક વિલામાં નોનવેજ-દારુની પાર્ટી કરનાર ત્રણ મહિલાઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. વિલામાં રહેતા યુવાન દંપતિએ પોતાના ઘરમાં નોનવેજની પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી બાદ દંપતિ વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડાના કારણે મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
9664500152


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.