હાઈકોર્ટે પોલસની ભૂમિકા પર વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ TASS એસોસિએશનના ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ પત્રકાર પરિષદમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી - At This Time

હાઈકોર્ટે પોલસની ભૂમિકા પર વાંધો ઉઠાવ્યો હતો, જે બાદ TASS એસોસિએશનના ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ પત્રકાર પરિષદમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી


કોમર્શિયલ ઉઘરાણીમાં પોલીસની ભૂમિકાને લઈને હાઈકોર્ટના ન્યાયાધીશ સંદિપ એન.ભટ્ટે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે પોલીસ નો ઉધડો લેતાં જણાવ્યું હતું કે, પોલીસ કેમ રિકવરી એજન્ટ બની ઉઘરાણી રૂપે ફોન કરી પૈસા આપી દેવા દબાણ કરી રહી છે? પોલીસ કેમ રિકવરી એજન્ટ તરીકે કાર્ય કરે છે?આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ વેપારી સમુદાયમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આ અનુસંધાને અમદાવાદ અને સુરત ટેકસટાઇલ નાં ચેરમેન લોકેશભાઈ લાલવાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની પ્રતિક્રિયા આપી હતી.

SAURANG THAKKAR
A’BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.