આગ જનનીના બનાવો બને તો કયા પ્રકારની સાવચેતી રાખવી તે બાબતની મોક ડ્રિલ જસદણ એસ. ટી બસ સ્ટેશનમાં યોજાઈ
ઉનાળાની ઋતુમાં ગરમી નો પારો દિવસેને દિવસે વધતો જાય છે. જેના કારણે આગ લાગવાની ઘટના પણ વધતી જાય છે. ત્યારે ઉનાળાની ઋતુમાં આગ જનનીના બનાવો બને તો કયા પ્રકારની સાવચેતી રાખવી તે બાબતની મોક ડ્રિલ તેમજ અવેરનેસ કાર્યક્રમ જસદણ એસ.ટી. બસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માહિતી મેળવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
