સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર - At This Time

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે આગામી 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે 19મી ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી રજા જાહેર કરાઈ છે. જેમાં કર્મચારીઓને સળંગ રજા મળે તે માટે તા.25, 27, 28 અને 29 ઓક્ટોબરના ચાલુ દિવસે રજા અપાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.