તપતી ગરમીમાં ઠંડકનો એક ઘૂંટડો: બોટાદમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા પાંચ સ્થળો પર પાણીના પરબ શરૂ
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા ના સહયોગ થી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ હાલ પડી રહેલી કાળજાળ ગરમી માં લોકો ને પીવાના પાણી માટે સુંદર વ્યવસ્થા જલધારા પ્રોજેક્ટ અંતર્ગત બોટાદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા બોટાદ શહેરના અલગ અલગ પાંચ સ્થળો પર ઠંડા પાણી ના મિનરલ વોટર પરબ શરૂ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ માં મહેશભાઈ શીલુ, હાર્દિકભાઈ પટેલ, રાજુભાઈ ડેરૈયા,ડો ભાવેશભાઈ પટેલ, ચિરાગભાઈ મહેતા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
