ધોળકા તાલુકા અરણેજ ગામે બંધ કરવામાં આવેલ રેલ્વેફાટક મુદ્દે ઉગ્ર વિરોધ કરાયો
બગોદરા વટામણ હાઇવે પર આવેલા અરણેજ ગામ પર રેલ્વે તંત્ર દ્વારા ફાટક બંધ કરવામાં આવેલ તેના કારણે અરણેજ જવારજ ગુંદી સરગવાળા ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પાંચ ગામના લોકોનેહાલાકી પડી રહી છે રેલ્વે ફાટક પર આવીને રેલ્વે રોકી ને વિરોધ નોંધાવ્યો હતો અરણેજ અને ગણપતિપુરા ધાર્મિક સ્થળ હોવાથી યાત્રીકોને પણ મુશ્કેલી પડે છે ધક્કે ચડે છે ત્રણ કિલોમીટર રોગ સાઇડમાં વાહન ચલાવીને જાવું પડે છે અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અકસ્માત બને તો જવાબદાર કોણ ફાટક ખોલવામાં આવે તેવી માગણી કરવા માં આવી પોલિસ ઘટના સ્થળ પહોંચીને ચુસ્ત બદોબસ્ત ગોઠવો હતોચૂંટણી બહિષ્કાર ના સુત્રો કર્યા હતા
રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.