રંઘોળા ગામની ઓમકાર ઈંગ્લીશ સ્કુલમાં ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો - At This Time

રંઘોળા ગામની ઓમકાર ઈંગ્લીશ સ્કુલમાં ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો


ઉમરાળા તાલુકાના રંઘોળા ગામની ઓમકાર ઈંગ્લીશ સ્કુલમાં ભવ્ય વાર્ષિક મહોત્સવ યોજાયો જેમાં તમામ બાળકો દ્વારા વિવિધ કલા કૃતિઓ રજુ કરી પોતાની અંદર છુપાયેલી કલાત્મક ક્ષમતાઓનુ પ્રદર્શન પોતાના ગુરૂજનોના માર્ગદર્શન હેઠળ રજુ કરેલ એક માત્ર શાળા જ્યાં બાળકો L.KG થી જ હોસ્ટેલમાં રહી સર્વાંગી વિકાસ કરે છે તથા હાઈ ટેકનોલોજી સાથે માનવીય અને આધ્યાત્મિક ગુણોનો વિકાસ કરે છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.