સાબરકાંઠા જિલ્લામાં ગોઝારો અકસ્માત કાર અને ટેલારના અકસ્માત માં 7 લોકોના મોત - At This Time

સાબરકાંઠા જિલ્લામાં ગોઝારો અકસ્માત કાર અને ટેલારના અકસ્માત માં 7 લોકોના મોત


સાબરકાંઠા જિલ્લામાં ગોઝારો અકસ્માત કાર અને ટેલારના અકસ્માત માં 7 લોકોના મોત તમામ મુત્ક્કો અમદાવાદ નાં રેહવસી હિંમતનગર સહકારી જીન ગોઝારો અકસ્માત ટેલર પાછળ કાર ને ગુસીજતા 7 લોકો નાં મોત 1 ની હાલત ગંભીર શામળાજી થી અમદાવાદ તરફ જઈ રહી કાર નો અકસ્માત લાશો કાર માં ફસાઈ
અકસ્માત થતાં રોડ પર ભારે ટ્રાફિક જામ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા
ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસ ને મળીને કટ્ટર વડે કાર કાપી લાશો બાર કધાઈ

સાબરકાંઠા at this time news

રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.