ગૌ પાલન અને પ્રાકૃતિક ખેતી આજની જહેર ભરી જિંદગી ને બચાવવા નો ઉત્તમ માર્ગ - At This Time

ગૌ પાલન અને પ્રાકૃતિક ખેતી આજની જહેર ભરી જિંદગી ને બચાવવા નો ઉત્તમ માર્ગ


ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ

તા.૦૪/૦૫/૨૦૨૩ ના દિવસે આપણા રાજ્યપાલશ્રી આશાર્યશ્રી દેવવ્રતશ્રીના માર્ગદર્શન દ્વારા માળીયા તાલુકાના જુજારપુર તથા ખંભાળિયા ગામેં પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી
ગ્રામ પંચાયત દિઠ ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે માળીયા તાલુકાના જુજારપુર શ્રી બાપા સીતારામ ગૌશાળા અને ખંભાળિયા શ્રી કામધેનુ ગૌશાળાએ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરતા થાઇ તે માટે તાલીમ આપવામાં આવી તેમજ ગ્રામ સેવક એચ એન રામ દ્વારા i-ખેડૂત યોજનાકીય માર્ગદર્શન આપેલ. તેમજ માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત દ્વારા બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આછાદાન વાપ્સા મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું

ચલો.......ગાંવ..... કી......ઓર..
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.