કડાણા ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન. - At This Time

કડાણા ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન.


કડાણા ગામે ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ નું આગમન...ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનસુખાકારી-લોકકલ્યાણકારી યોજનાઓથી જન-જનને વધુમાં વધુ અવગત કરવા અર્થે પ્રારંભાયેલ ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ અન્વયે આજ રોજ મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના કડાણા પ્રાથમિક શાળા ખાતે મહિસાગર જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી દશરથભાઇ બારીયા સાહેબે આયોજીત ‛‛વિકસિત ભારત સંકલ્પ યાત્રા’’ માં સૌ ગ્રામજનોને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કર્યો,દેશ અને રાજ્યને આત્મનિર્ભર બનાવવાના શપથ લીધા.આ અન્વયેપી.એમ.સ્વનિધિ યોજના, પી.એમ.વિશ્વકર્મા યોજના,આયુષ્યમાન કાર્ડ,ઝુંપડા વીજળીકરણ યોજના,પી.એમ.મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવ્યો*.
ત્યારે આ કાર્યક્રમ મા સાથે જિલ્લા ઉપ પ્રમુખશ્રી ભરતસિંહ પુવાર . મામલતદારશ્રી ખાંટ સાહેબ.કડાણા તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઇ પટેલ કડાણા તાલુકા મહામંત્રી શ્રી કે. પી.ડામોર, વિજયભાઈ સેવક.કડાણા તાલુકા પંચાયત ના પ્રમુખશ્રીમતિ મંગુબેન, અંધારી થી પર્વત ભાઈ ફોજી, અજયપાલ બાપુ, પોપટભાઈ, ઝાલુભાઈ, પ્રવિણભાઇ બારીયા.કિશોરભાઈ વાગડીયા હરીશભાઈ પાંડોર રણછોડભાઈ ડામોર. વેચાતભાઈ વાગડીયા. પવૅતભાઈ કટારા તાલુકા પંચાયત સભ્ય લીલાબેન વાગડીયા ન્યાય સમિતિ ચેરમેન જેશિગભાઇ તાવિયાડ સરપંચ શ્રી જયંતીભાઈ પ્રજાપતિ. શાન્તાબેન વાગડીયા સહીત પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ, અને મોટી સંખ્યામાં વડીલો, શાળા ના વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,સહીત અધિકારી ગણ, સ્ટાફ ગણ, અને મોટીસંખ્યામાં, ગ્રામજનો, તેમજ કર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.