રાજકોટમાં હવે મજૂર વર્ગના વિધાર્થીઓને મળશે આધુનિક અને સુવિધાયુક્ત ઉચ્ચ શિક્ષણ
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 19.38 કરોડના ખર્ચે અત્યાધુનિક હાઈસ્કૂલનુ નિર્માણ કરાયું છે. જેનું સાંસદ પુરુષોત્તમ રૂપાલાના હસ્તે આગામી 12 જાન્યુઆરીના રોજ લોકાર્પણ કરવામાં આવશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
