બ્રેકિંગ ન્યૂઝ હવેથી ટોલટેક્સ પર ફાસ્ટેગ કાર્ડ માં બેલેન્સ ઓછું હશે તો પણ વધુ ચાર્જ ભોગવો પડશે વાહનચાલકો ને
ફાસ્ટેગ રિચાર્જ કરવાનું ભૂલી ગયા અથવા બેલેન્સ ઓછું હશે તો હવે બમણો ટોલટેક્સ ભરવો પડશે
આજથી ફાસ્ટેગના નવા નિયમોનો દેશભરમાં અમલ થશે: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાની જાહેરાત
૬૦ મિનિટ પહેલા કે પસાર થયાની ૧૦ મિનિટમા બ્લેક લિસ્ટેડ ન હોવું જોઈએ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
