ગાંધીનગર ભાજપના કોર્પોરેટર ડો. સંકેત પંચાસરાના ઘરમાંથી થઈ લાખો રૂપિયાની ચોરી - At This Time

ગાંધીનગર ભાજપના કોર્પોરેટર ડો. સંકેત પંચાસરાના ઘરમાંથી થઈ લાખો રૂપિયાની ચોરી


ગાંધીનગર સે-21માં રહેતા ભાજપના કોર્પોરેટરના ઘરમાંથી થઈ ચોરી ભાજપના કોર્પોરેટર ડો.સંકેત પંચાસરાના ઘરમાંથી થઈ લાખો રૂપિયાની ચોરી તસ્કરોએ બંધ મકાનનો તાળો તોડી સોના,ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 5લાખ 4 હજારની ચોરી કરી થયા ફરાર કોર્પોરેટરના માતા પિતા હરિદ્વાર દર્શન કરવા જતાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો.તસ્કરો ડાયમન્ડ વાળી બે વીંટી,સોનાની વીટી, સોનાનું કડું, ચાંદીના સિક્કા લઈને તસ્કરો ફરાર ભાજપના કોર્પોરેટરે સે- 21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.