ભચાઉ તાલુકાના વોંધ ગામમાં જરુરિયાત મંદ ને ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યું - At This Time

ભચાઉ તાલુકાના વોંધ ગામમાં જરુરિયાત મંદ ને ઘરે જઈને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવ્યું


ભચાઉ તાલુકા ના વોંધ ગામ માં જરુરિયાત મંદ લાભાર્થી જે બિમાર હોવાથી ચાલી શકે તેમ ના હોવાથી આરોગ્ય ની ટીમ દ્વારા ઘરે જઈ ને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામા આવ્યુ હતુ, આ કામગીરી માં વોંધ ગામ ના સરપંચ શ્રી રામજીભાઈ, તેમજ CHO જીતભાઈ મેરીયા, અને આયુષ્યમાન ઑપરેટર પ્રફુલભાઇ વિંઝોડાં જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.