રાજકોટ શહેરના થોરાળા પો.સ્ટે. વિસ્તારમાં અકસ્માત કરી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ - At This Time

રાજકોટ શહેરના થોરાળા પો.સ્ટે. વિસ્તારમાં અકસ્માત કરી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ


રાજકોટ શહેરના થોરાળા પો.સ્ટે. વિસ્તારમાં અકસ્માત કરી નાસ્તા-ફરતા ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ

થોરાળા પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૦૪૬/૨૦૨૨ આઇ.પી.સી.ક.૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના કામનો આરોપી હેમંતભાઇ બાબુભાઇ ગોવાણી જાતે કોળી રહે.વેરાવળ(ભાડલા) તા.જસદણ વાળો આજથી એકાદ માસ પહેલા રાજકોટ શહેરમાં કોઇ રાહદારી માણસની સાથે અકસ્માત કરીને નાચી ગયેલ હોય અને આજરોજ ભાડલા બસસ્ટેન્ડ પાસે ઉભેલો હોવાની ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે રાજકોટ એસ ઓ જી એ આરોપીને હસ્તગત કરી ભાડલા પો.સ્ટે સોપી આપ્યો.

રિપોર્ટ વિજય ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.