ભાવનગર શહેરમાં મોતીબાગ સાઉન્ડ હોલમાં હજરત ખ્વાજા શાહગોરા પીર ચિસ્તી ખીદમાં કમિટી દ્વારા 16 માં સમૂહ લગ્ન યોજ્યા - At This Time

ભાવનગર શહેરમાં મોતીબાગ સાઉન્ડ હોલમાં હજરત ખ્વાજા શાહગોરા પીર ચિસ્તી ખીદમાં કમિટી દ્વારા 16 માં સમૂહ લગ્ન યોજ્યા


ભાવનગર શહેરમાં મોતીબાગ સાઉન્ડ હોલમાં હજરત ખ્વાજા શાહગોરા પીર ચિસ્તી ખીદમાં કમિટી દ્વારા 16 માં સમૂહ લગ્નનું આયોજન આજરોજ 34 દુલ્હા દુલ્હન પાક બંધને જોડાયા આ સમૂહ લગ્નનું આયોજન કરતા સીરાજુદ્દીન બાપુ તેમજ તેમની કમિટી દ્વારા ખુબ સરસ આયોજન કરેલ આ પ્રસંગે છે મુખ્ય મહેમાન જુમ્મા મસ્જિદના ઇમામ સબીર બાપુ સિરાજ બાપુ ના સાહબજાદા સૈયદ શાહ નવાબ બાપુ ચિશ્તી સૈયદ હબીબ બાપુ વરતેજ વાળા સૈયદ મુન્ના બાપુ મોસીનભાઈ બાવન કા સાવરકુંડલા સબીરભાઈ અસારિયા મુન્નાભાઈ વરતેજી અનવર ખાન પઠાણ મહેબુબભાઇ બલોચ ઝાકીર બાપુ શાહિદભાઈ ભરૂચા રૂબીનાબેન એડવોકેટ આયોજન કરતા સૈયદ સીરાજુદ્દીન બાપુ નાસીર ખાન પઠાણ સલીમભાઈ હબીબાણી અનવર ખાન પઠાણ

રીપોર્ટ
ફિરોઝ સેલોત


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image