(તારીખ 01-07-24) માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે... મ્હે પોલીસ અધિક્ષક સાaહેબ જૂનાગઢના માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી ત્રણ વાત - At This Time

(તારીખ 01-07-24) માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે… મ્હે પોલીસ અધિક્ષક સાaહેબ જૂનાગઢના માર્ગદર્શન હેઠળ ત્રણ વાત તમારી ત્રણ વાત


(તારીખ 01-07-24) માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે... મ્હે પોલીસ અધિક્ષક સાaહેબ જૂનાગઢના માર્ગદર્શન હેઠળ *" ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી " સંવાદ થી સુરક્ષા કાર્યક્રમ તેમજ નવા ફોજદારી કાયદાઓ અનવ્યે "જન જાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે..* જેથી માળીયા હાટીના પો.સ્ટે. વિસ્તારના સરપંચ તથા માજી સરપંચ ...પદ અધિકારીઓ હોદેદારો સભ્યો તમામ સમાજ ના આગેવાનો પ્રેસ રિપોર્ટ મિત્રો એ તા.01-07-2024 ના સવારના ક.11/00 વાગે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ખાતે આપની હાજરી અવશ્ય આપવી.

પોલીસ સબ ઇન્સ. માળીયા હા. પો.સ્ટે. ના હુકમ થી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.