મહીસાગર : બ્રેકીંગ - At This Time

મહીસાગર : બ્રેકીંગ


મહીસાગર : બ્રેકીંગ

મહીસાગર : લોકસભા ની ચૂંટણી ના ભણકારા

જીલ્લા ના તાલુકા મથક માં EVM મશીન માર્ગદર્શન માટે લવાયા

મામલતદાર કચેરી ખાતે નવા મતદારો ને માહિતી આપવામાં આવી

EVM મશીન ની જન જાગૃતિ માટે અભિયાન શરૂ કરાયું

જીલ્લા ના 6 તાલુકા માં મતદારો ને માહિતગાર કરવામાં આવશે.

- એ. એચ. ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.