ગુજરાત એક તરફ મોંઘવારી એ માથે ચડી ગઈ છે ને સરકારના નિગમ ખાતા માં નોકરી કરી નિવૃત્ત થયેલ કર્મચારીઓ ને હજુ 7 પગાર પંચ ના ધારા ધોરણ મુજબ પેન્શન ચાલુ નથી થયું જેને લઈ વાહન વ્યવહાર નિગમ ના GSRTC ના નિવૃત્ત બસ દ્રાઈવર ને કંડકટર દ્વારા દિલ્હી ખાતે કેન્દ્રીય નિગમ ની ઓફીસ ખાતે ફરી વાર આવેદનપત્ર પત્ર આપવા ગયા એક વ્યક્તિ ની ટીકીટ રૂપિયા 1100 થયા છે જવા ની અને આવવાની પણ 1100 થાય હાલ આ નિવૃત્ત કર્મચારીઓ નું પેન્શન ફક્ત રૂપિયા 2500 આવે છે જેમાં તેવો પોતાનું ઘર ચલાવે છે મીડિયા રિપોર્ટર તરીકે આપણી પણ કંઈક ફરજ આવે છે કે આવા સાચા ન્યૂઝ ને આપણે સરકાર સુધી પોહચાડીએ ને એમને બને એટલી મદદ કરીએ આશા રાખું છું કે આ સ્ટોરી આપ સરકાર ની આંખ સામે લાવસો ને બને એટલું વધુ સેર કરશો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/fxzdnhap2t4rbwog/" left="-10"]

ગુજરાત એક તરફ મોંઘવારી એ માથે ચડી ગઈ છે ને સરકારના નિગમ ખાતા માં નોકરી કરી નિવૃત્ત થયેલ કર્મચારીઓ ને હજુ 7 પગાર પંચ ના ધારા ધોરણ મુજબ પેન્શન ચાલુ નથી થયું જેને લઈ વાહન વ્યવહાર નિગમ ના GSRTC ના નિવૃત્ત બસ દ્રાઈવર ને કંડકટર દ્વારા દિલ્હી ખાતે કેન્દ્રીય નિગમ ની ઓફીસ ખાતે ફરી વાર આવેદનપત્ર પત્ર આપવા ગયા એક વ્યક્તિ ની ટીકીટ રૂપિયા 1100 થયા છે જવા ની અને આવવાની પણ 1100 થાય હાલ આ નિવૃત્ત કર્મચારીઓ નું પેન્શન ફક્ત રૂપિયા 2500 આવે છે જેમાં તેવો પોતાનું ઘર ચલાવે છે મીડિયા રિપોર્ટર તરીકે આપણી પણ કંઈક ફરજ આવે છે કે આવા સાચા ન્યૂઝ ને આપણે સરકાર સુધી પોહચાડીએ ને એમને બને એટલી મદદ કરીએ આશા રાખું છું કે આ સ્ટોરી આપ સરકાર ની આંખ સામે લાવસો ને બને એટલું વધુ સેર કરશો


તા:-૦૭/૦૮/૨૦૨૨

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન થી દિલ્હી જવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના નિવૃત્ત કર્મચારીઓ દિલ્હી ખાતે આવેલ કેન્દ્રીય નિગમ ની કચેરી ખાતે રજુઆત કરવા જવાના છે

હાલ ગુજરાત માં એસ ટી નિગમ ના નિવૃત્ત બસ ડ્રાઇવર અને કંડકટર તેમજ અન્ય સ્ટાફ એમની પડતર માગણી ને લઈ દિલ્હી ખાતે જવા નીકળશે તો કોઈ બાઈટ લેવા જઈ શકે તો

હાલ ગુજરાત માં એસ ટી વિભાગ માં નોકરી કરી ચૂકેલા કર્મચારીઓ નું પેંશન માત્ર 2500 રૂપિયા ની આજુબાજુ આવે છે બધા ને સાતમું પગાર પંચ પણ લાગુ થઈ ગયું પણ એસ ટી વિભાગ ના આ દ્રાઈવર કંડકટર જેવો આખી જિંદગી ઘર પરિવાર થી દુર જીવ હાથ પર મૂકી નોકરી કરી એવા કર્મચારીઓ નું ધ્યાન આપણે નહિ રાખીયે તો કોણ રાખશે આગવ પણ એક વાર દિલ્હી જય આવ્યા છે પણ કોઈ હકારાત્મક જવાબ મળેલ નથી જેના કારણે ફરી ગુજરાત ના નિવૃત્ત બસ દ્રાઈવર ને કંડકટર સ્વ ખર્ચે રેલ્વે મારફતે દિલ્હી જઈ રહ્યા છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]