બોટાદમાં કાર પાર્કિંગ કરવા બાબતે યુવક પર હુમલો - At This Time

બોટાદમાં કાર પાર્કિંગ કરવા બાબતે યુવક પર હુમલો


બોટાદમાં કાર પાર્કિંગ કરવા બાબતે યુવક પર હુમલો

બોટાદમાં ભાવનગર રોડ ઉપર કાર પાર્કિંગ કરવા બાબતે યુવક ઉપર 6 શખસે લાકડી અને ધારીયા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપતાં યુવકે 6 ઇસમ વિરૂદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના ગુંદા ગામના અને હાલ બોટાદ-ભાવનગર રોડ ખાતે રહેતા રવિરાજભાઈ બાબભાઈ ખાચર(ઉ.આ.વ.29)સાંજના 5 વાગ્યાની આજુબાજુ કષ્ટભંજન કોમ્પ્લેક્સમાં ફાઈનાન્સની ઓફિસે તેમની કાર લઈ ગયા હતા.સામે રોડની સામેની સાઈડની જગ્યામાં કાર પાર્ક કરતા તયારે ઉશખ્સો દ્વારા હુમલો કરતા ફરિયાદ નોંધાય.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.