બોટાદના રાજપરા ગામે નવ શખ્સોએ ઘાતક હથિયારો સાથે રાજેશભાઈ નાનજીભાઈ પંચાળા અને તેમના પરિવાર પર કર્યો હુમલો - At This Time

બોટાદના રાજપરા ગામે નવ શખ્સોએ ઘાતક હથિયારો સાથે રાજેશભાઈ નાનજીભાઈ પંચાળા અને તેમના પરિવાર પર કર્યો હુમલો


રાણપુર તાલુકાના રાજપરા ગામે ફરિયાદી રાજેશભાઈ નાનજીભાઈ પંચાળા ની પુત્રી હીરા ઘસવા જતા તેની પાછળ સુરેશભાઈ જેમાભાઈ જેજરીયા નામનો ઈસમ તેનો પીછો કરી વારંવાર છેડતી કરતો આ વાતનો ઠપકો રાજેશભાઈ નાનજીભાઈ પંચાળા એ આપ્યો જેની દાજ રાખીને આરોપી
૧)જેમાં ભાઈ ધનજીભાઈ જેજરીયા
૨) સુરેશભાઈ જેમાભાઈ જેજરીયા
૩) પ્રેમજીભાઈ ધનજીભાઈ જે જેજરીયા
૪) મેરામભાઇ ધનજીભાઈ જેજરીયા
૫) મહેશભાઈ પ્રેમજીભાઈ જેજેરિયા
૬) વિક્રમભાઈ ભુપતભાઈ જેજરીયા
૭) હરેશભાઈ લીંબાભાઈ જેજરીયા
૮) કાળુભાઈ વેલાભાઈ જેજરીયા
૯) મનસુખભાઈ રણછોડભાઈ જેજરીયા
કલમ નંબર ૩૫૧.૩૫૨.૧૩૫ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image