આજ રોજ કૃષ્ણ નગર ખડ ખડ મુકામે ને વિજયાદશમી ના શુભ દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ક્રિષ્ના ગરબી મંડળ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rss) દ્વારા શસ્ત્ર પૂજન વિધિ રાખેલ હતી - At This Time

આજ રોજ કૃષ્ણ નગર ખડ ખડ મુકામે ને વિજયાદશમી ના શુભ દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ક્રિષ્ના ગરબી મંડળ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rss) દ્વારા શસ્ત્ર પૂજન વિધિ રાખેલ હતી


આજ રોજ કૃષ્ણ નગર ખડ ખડ મુકામે ને વિજયાદશમી ના શુભ દિવસે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા ક્રિષ્ના ગરબી મંડળ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rss) દ્વારા શસ્ત્ર પૂજન વિધિ રાખેલ હતી તેમાં આ શાસ્ત્ર પૂજન વિધિ નો લાભ લેતા શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ તેમજ ગુજરાત મેરીટાયમ બોર્ડ ના પૂર્વ ડાયરેક્ટરશ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી તેમજ વેરાવળ પાટણ(સોમનાથ)સનાતન હિન્દૂ સેવા સમાજના પ્રમુખશ્રી જીતુભાઇ મોહનભાઈ કુહાડા, રાષ્ટ્રીય સ્વયંસેવક જિલ્લા અધિકારી- બિપીનભાઈ હરિયાણી
નગર - ઉપનગર ટીમ - રવિભાઈ ગુપ્તા રાજભાઈ સોનૈયા યશભાઈ ગોસ્વામી તથા તમામ સ્વયંસેવકો ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ કન્વીર પૃથ્વીભાઈ ફોફંડી, વેરાવળ લોઢી સમાજના પ્રમુખ હીરાભાઈ વધાવી ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઈ કુહાડા કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, વેરાવળ ભાજપના કાર્યકર્તા હરેશભાઈ જેઠવા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના તમામ આગેવાનોશ્રી તેમજ બોહરી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ ક્રિષ્ના ગરબી મંડળની બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.