માછીમારીની મોસમઃ માછીમારો પરિવાર સાથે જખૌ બંદરે પહોંચ્યા - At This Time

માછીમારીની મોસમઃ માછીમારો પરિવાર સાથે જખૌ બંદરે પહોંચ્યા


-  ટોકન મળતાં ૬૦૦ જેટલી બોટો દરિયો ખેડવા રવાના થઈભુજ,બુધવારઅબડાસા તાલુકાના દરિયાઈ વિસ્તાર સાથે સંકળાયેલા જખૌ બંદર પરાથી ફિશરીઝ વિભાગની પરવાનગીથી માછીમારીની સીઝન શરૃ થઈ જત  ફિશરીઝ ખાતા તરફાથી ઓનલાઈન ટોકન આપવામાં આવતાં માછીમારો પોતાની બોટ સાથે નીકળી ગયા છે. જો કે માછીમારોને થતી મુશ્કેલીને થતી મુશ્કેલીનો નિવેડો આવે તો આ વરસે સારા વરસાદના પગલે સીઝન સારી જવાની આશા માછીમારો વ્યકત કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે વાતાવરણ અને વાવાઝોડાના પગલે ગત વરસે માછીમારીની સીઝન લગભગ ફેઈસ જતા માછીમારોને આિાર્થક હાલાકી વેઠવી પડી હતી. અને આ વરસે પણ સીઝન શરૃ થવાના પ્રાથમ દિવસે જ પવનનું જોર વધુ હોવાથી અમુક બોટોએ દરિયામાં જવાનું ટાળ્યું હતું જો કે ટુંક સમયમાં બીજી ટોકન મેળવી લીધેલી બોટો દરિયો ખેડવા નીકળી પડશે. દેશના અમુક વિસ્તારો સાથે વિદેશોમાં માછલીઓની ખપત પુરી પાડવામાં મહત્વનંુ ભાગ ભજવતા જખૌ બંદરે દસ માસ સુાધી કુટુંબ કબીલા સાથે રહેતા હોય છે. જખૌ બંદર માછીમાર અને બોટ એસો.ના પ્રમુખ તાથા કચ્છ જિલ્લા માછીમાર એસો. અને રાજ્ય લેવલે માછીમાર મંડળમાં મહત્વનું સૃથાન ધરાવતા અબ્દુલશા પીરજાદાના જણાવ્યા પ્રમાણે માછીમારીની સીઝન શરૃ થઈ ગઈ છે.ત્યારે ફીશરીઝ એફટીડીમાં ગાંડા બાવળની જાળી વાધી ગઈ છે. જેનું કટીંગ કરી સફાઈ કરવી જરૃરી છે. ઉપરાંત એફ.ટી.ડી.માં જીટી પર આરસીસીની ખાસ જરૃરત છે. ફીશરીજ જીટીની બાજુમાં ડ્રેજીંગની વ્યવસૃથા ન હોવાથી લો, ટાઈડમાં બોટો સુકા પર રહી જતા માછીમારો ફીશીંગમાં જઈ શકતા નાથી. ઉપરાંત અબડાસાક તાલુકાના મુખ્ય માથક નલિયામાં જખૌ બંદર જવાનો ૧૮ કિ.મી.. હાઈવે સાવ બિસ્માર હાલતમાં હોવાથી ઉબળ-ખાબળ બની ગયેલા માર્ગ પરાથી ટુ-વ્હીલર ચલાવવું પણ મૂશ્કેલ  બને છે. જવાબદાર તંત્ર દ્વારા જખૌ બંદરને જોડતા આ રોડની સત્વરે મરંમત કરે તો કચ્છમાં વરસેલા સારા વરસાદના પગલે મોટા પ્રમાણમાં કિંમતી માછલીઓ મળી શકવાની શકયતા છે. તો માછીમારોને ગત સીઝનમાં ખમવા પડેલા આિાર્થક નુકશાનમાં થોડીક રાહત રહે એમ છે.જખૌ બંદરે ઘરના છોકરા ઘંટી ચાટે જેવો તાલદેશ-વિદેશમાં માછલીઓની ખપત પુરી પાડતા જખૌ બંદરે ૯પ ટકા બહારના બંદરોથી સૌરાષ્ટ્ર ગુજરાતના જામનગર, દેવભુમિ, ગીર, સોમનાથ વલસાડ, બીલોમોરા તાથા કચ્છના માંડવી મુંદરના માછીમારો દરિયો ખેડવા આવતા હોય છે. સીઝનના પ્રારંભે પ૦૦થી ૬૦૦ નાની-મોટી બોટોને ટોકન મળતા દરિયો ખેડવા રવાના થઈ છે. જખૌ દરિયામાં કિંમતી માછલીઓનું ઉત્પાદનજખૌના દરિયામાં જીંગા, પ્રાઉન્સ, લોબોસ્ટ્રાર તાથા અતિ કિંમતીફ ગોલફીશ પણ મળે છેગોલ ફીશમાં મેલની કિંમત વધુ અને ફિમેલની કિંમત ઓછી હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.