ડેન્ગ્યુનો એક કેસ, 153 ઘરમાં ચેકિંગ, 12ને નોટિસ - At This Time

ડેન્ગ્યુનો એક કેસ, 153 ઘરમાં ચેકિંગ, 12ને નોટિસ


રાજકોટમાં કોરોનાના નવા 23 પોઝિટિવ

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ કરતા હવે મચ્છરજન્ય રોગથી તંત્રની બીક વધી છે અને તે કારણે જ માત્ર એક જ કેસ આવતા 12 ઘરને નોટિસ ફટકારાઈ છે. જ્યારે રાજકોટ શહેરમાં શનિવારે નવા 23 કોરોના પોઝિટિવ જાહેર થયા છે જ્યારે 27 દર્દીને ડિસ્ચાર્જ કરતા એક્ટિવ કેસનો આંક ઘટીને 239 થયો છે અને આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 64496 થયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.