જરૂર હોય ત્યાં સુધી ઘર કે મંદિર માં પછી રોડ કે કચરા માં સુ આ યોગ્ય છે જુવો આ અહેવાલ - At This Time

જરૂર હોય ત્યાં સુધી ઘર કે મંદિર માં પછી રોડ કે કચરા માં સુ આ યોગ્ય છે જુવો આ અહેવાલ


તા:-૦૮/૦૪/૨૦૨૫
અમદાવાદ

ખરેખર આ કેટલી હદે યોગ્ય છે તે જણાવશો કચરા ઠલવાતા ખુલ્લા મેદાનો કે ખુલ્લી જગ્યાઓ પર ભગવાન ના મંદિરો ફોટાઓ કે પછી ચૂંદડીઓ શ્રીફળો

અમદાવાદ ના નવા વાડજ વાડજ માં આવેલ ગણેશ હાઉસ્કૂલ રોડ પાસે જમણી બાજુ એક ખુલ્લા મેદાન માં જ્યાં બધા કચરો નાખે છે તેવી જગ્યાએ અમુક મુખ લોકો આપણા ભગવાન ના મંદિરો ફોટાઓ શ્રીફળઓ ચૂંદડીઓ ને રસ્તે રઝળતી કરી દેતા હોય છે સુ ભગવાન ખાલી મંદિર કે ફોટાઓ જ્યાં સુધી તમારા ઘરમાં રહે ત્યાં સુધીજ એમા જ ભગવાન વસતા હશે?

સુ? રોડ પર આવી રીતે ભગવાન ના મંદિરો કે ફોટાઓ શ્રીફળ કે ચૂંદડીઓ મુકવી તે યોગ્ય છે સુ? આ ભગવાન નું અપમાન નથી દેખાતું કોઈ ને ખરેખર આ આજે મારે કેટલાય સમય થી લખવું તું પણ વિચાર કરતો હતો કે ક્યારેક મેં પણ આવું કર્યું હશે કે મારા ઘરના એ આવું કર્યું હશે પણ ના મેં આવું તો નથી જ કર્યું કોઈ સારી કે કોઈ પીપળ ના વૃક્ષ નીચે કદાચ મુકેલ હશે તે પણ યોગ્ય નથી હું માનું છું પણ આ કચરા ભેગા આવી રીતે ભગવાન ના ઘર ફોટા પ્રસાદી ને ઉકડે મુકવા તે કેટલું યોગ્ય છે તમારી દ્રષ્ટિએ અમને જરૂર કોમેન્ટ કરી લખજો ને બીજું કે આ મંદિરો ના લાકડાઓ નું કોઈ ઉપયોગ લઈ શકાય જો કોઈ ને પણ કઈ સારો વિચાર આવે તો મને આપેલ નંબર પર વોટ્સએપ કરજો:૯૦૩૩૩૪૩૩૧૫ આ મારો નંબર છે

અહેવાલ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image